મોરબી : વજીબેન ગંગારામ કોટડીયાનું નિધન

મોરબી : વજીબેન ગંગારામ કોટડીયા( ઉ.વ. ૧૦૫) નું તા. ૧૩ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૬ને શનિવારે સવારે ૮ થી ૧૦ નિવાસ સ્થાને વિજયનગર-૧, ગાયત્રી ચોક, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en