મોરબી ઓટો મોબાઇલ્સ એસો.એ શહીદોના પરિવારો માટે રૂ. ૧.૭૫ લાખનો ફાળો એકત્ર કર્યો

મોરબી : મોરબી ઓટો મોબાઇલ્સ એસોસિએશન દ્વારા શહીદોના પરિવારો માટે રૂ. ૧.૭૫ લાખનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે. પુલવામાં ખાતે હુમલામા શહીદ થયેલા સૈનિકોના પરિવારો માટે મોરબીમાંથી સહાયનો ધોધ વહ્યો છે. ત્યારે ઓટો મોબાઇલ્સ એસોસિએશને પણ આ સેવા કાર્યમાં આગળ આવીને શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કર્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en