મોરબી : માળીયા વનાળીયામા પોષણ પદયાત્રા નીકળી

મોરબી : મોરબીના માળિયા વનાળિયામા પોષણ પદયાત્રા યોજવામાં આવી હતી. આ સાથે યોજાયેલી મિટિંગમા મહિલાઓને વિસ્તૃત માહિતી પણ પ્રદાન કરવામાં આવી હતી.

મોરબીના માળિયા વનાળીયામાં પોષણ વિશે સમજઆપતી મીટીંગ તથા પોષણ પદયાત્રા યોજવામાં આવી હતી. રાઠોડ જાગૃતીબેન, સખનપરા પ્રિયંકાબેન, સોદંરવા વસુનતીબેન,સોલંકી મુકતાબેન, પરમાર લક્ષમિબેનધરેજીયા ગીતાબેન, મુછડીયા મીનાબેન, ચૌહાણ રંજનબેન તેમજ વર્કર બહેનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en