મોરબી : વર્ષાબેન હીરાલાલ મહેતાનું અવસાન

મોરબી : વર્ષાબેન હીરાલાલ મહેતા તે હીરાલાલ હરજીવનભાઈ મહેતાના દીકરી, સ્વ.મનહરલાલ હીરાલાલ મહેતા, સુધીરભાઈ હીરાલાલ મહેતાના બહેન તથા ચેતનભાઇ સુધીરભાઈ મહેતા, રોહિતભાઈ સુધીરભાઈ મહેતા, હેમનભાઈ મનહરલાલ મહેતાના ફઈબાનું તા. ૧૩ના રોજ અવસાન થયેલ છે. જેમની પ્રાર્થના સભા તા. ૧૫ને શુક્રવારે સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ સુધી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી બેંક ઓફ બરોડા સામે રાખેલ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en