શરણેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરતા એસપી ડો. કરનરાજ વાઘેલા

હળવદ : હળવદ ખાતે આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર પ્રત્યે ભાવિકો ભારે આસ્થા ધરાવે છે. ત્યારે આ મંદિરે મોરબી જિલ્લાના પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ પહોંચીને મહાદેવનું પૂજન અર્ચન કરી તેમના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en