ટંકારા : જસુમતીબેન શાંતિલાલ આશરનું અવસાન

ટંકારા : જસુમતીબેન શાંતિલાલ આશર ( ઉ. વ 76) તે સ્વ. શાંન્તિલાલ વલ્લભદાસ આશર (કુમારભાઈ ભાટીયા)ના ધર્મપત્ની તથા બાલકૃષ્ણભાઈ અને લલિતભાઈ મધુબેન દામોદરદાસ રાયગગલાના ભાભી , રાજુભાઈ ભાટીયા રાજલ જ્વેલર્સ ટંકારાવાળા ગોવિંદભાઈ હાર્દિકભાઈ. સ્વ ગિતાબેન ભિખુભાઈ ઉદેશી, ઉષાબેન કમલેશભાઈ સંપટ, રેખાબેન સંજયભાઈ સુરૈયા, દક્ષાબેન દિપકભાઇ ધોરમના માતુશ્રી તથા રશેષભાઈ નલીનભાઈ લતાબેન, નિકેષભાઈ ગાંધી કિષ્નાબેન હિતેનભાઈ આશરના ભાભુ તથા ગોંડલ વાળા લાલજી શામજી સંપટના દીકરીનું તા. ૧૨ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનુ ઉઠમણું તા. ૧૪ને ગુરૂવારે સાજે ૫ વાગ્યે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ મોટા આર્ય સમાજ, જુના બસ સ્ટેન્ડ પાસે, ટંકારા ખાતે રાખેલ છે.