મોરબી : વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉમા સ્પોર્ટની ટીમે મેદાન માર્યું

- text


મોરબી : મોરબી જિલ્લાના ખેલાડીઓ માટે આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટમા ઉમા સ્પોર્ટની ટીમે મેદાન માર્યું હતું. વિજેતા થવા બદલ આ ટીમ પર ઠેર ઠેર થી અભિનંદન વર્ષા થઈ રહી છે.

મોરબી જિલ્લાના વોલીબોલના ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તેમજ તેઓની પ્રતિભા ખીલે તે માટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં લાતી પ્લોટની ઉમા સ્પોર્ટની ટીમ વિજેતા બની હતી. જ્યારે આલાપ પાર્ક ટીમ રનર્સ અપ બની હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text