મોરબી : જયદીપભાઈ રાજેશભાઈ કવૈયાનું અવસાન

મોરબી : લુહાર જયદીપભાઈ રાજેશભાઇ કવૈયા ઉ.વ.26 તે રાજેશભાઇ પ્રાગજીભાઈ કવૈયાના પુત્ર તથા કેતનભાઈના ભાઈનું તા 8ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.11ના રોજ સાંજે 4 થી 6 દરમ્યાન લુહાર જ્ઞાતિની વાડી મોરબી ખાતે રાખેલ છે.