મોરબી જિલ્લામા નવા ૭ આસી. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક

- text


મોરબી : રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર વર્ગ-૨ની પરીક્ષામા ઉત્તીર્ણ થયેલા ૩૭૪ ઉમેદવારોને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લામા પણ ૭ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવી છે.

જેમાં મોરબીમાં નિમેશકુમાર પુજારા, નિલીમાબેન રામવિલાસભાઈ સિંહ, હળવદમા અનિલકુમાર માલવણીયા, માળિયામા મનીષકુમાર પંડયા, ટંકારામા પૂજાબેન જોશી તેમજ વાંકાનેરમાં એરાકુમારી નારાયણભાઈ પટેલ, સંજયભાઈ સોલંકીને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text