મોરબી: રવાપર ગામમાંથી બોલેરો કાર ચોરાઈ

- text


મોરબી: મૂળ જામનગર રહેવાસી, હાલ મોરબી જિલ્લાના રવાપરના યોગીજી એપાર્ટમેન્ટમાં રહેતા જીજ્ઞેશભાઈ ચંદુલાલ ધમસાણીયાની બોલેરો કાર જીજે 03 એફકે 7175(કિંમત 3 લાખ) તારીખ 5ને મંગળવારે રાત્રીના 11થી તારીખ 6ને બુધવારની સવાર દરમિયાન ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બાબતે પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text