વાંકાનેરના પ્રોહીબીશનના ગુનામા નાસતો આરોપી ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેરના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ રેન્જની સ્પેશિયલ સ્કોડે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રેન્જની સ્પેશીયલ સ્કવોડ દ્વારા વાંકાનેર સીટી પો.સ્ટે. પ્રોહી.ગુરનં.૫૦૬૪/૧૮ પ્રોહી.કલમ-૬૬ઇ વિ. મુજબના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા-ફરતા આરોપી સાગર મનસુખભાઇ મેર રહે. નાળીયેરી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો જીનપરા જકાતનાકા પાસે આવેલ હોવાની હકીકત મળતા ત્યાંથી ધોરણસર અટક કરી વાંકાનેર સીટી પો.સ્ટે. ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text