ટંકારા : હડમતીયા નિવાસી અવચરભાઇ દેવાભાઇ ડાકાનું અવસાન

ટંકારા : હડમતીયા નિવાસી અવચરભાઇ દેવાભાઇ ડાકા તે ટપુભાઈ દેવાભાઈ ડાકા, ગણેશભાઈ દેવાભાઈ ડાકાના ભાઈ તથા દિનેશભાઈ અવચરભાઈ ડાકા, મનીષભાઈ અવચરભાઈ ડાકાના પિતાનું તા. ૭ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૯ને શનિવારે સમય સવારે ૮:૦૦ – ૧૧:૩૦ નિવાસસ્થાને હડમતીયા મુકામે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.