મોરબી : શાંતાબેન જેશંકરભાઈ પંડ્યાનું અવસાન

મોરબી : શાંતાબેન જેશંકરભાઈ પંડ્યા (ઉ.વ.99, ઘૂટુંવાળા) તે મનુભાઈ, પ્રવિણચંદ્ર, અને પુસ્કરરાય ના માતા નું તા. 6 ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું તા. 8 ને શુક્રવારે સાંજે 4 થી 6 નીલકંઠ મહાદેવ મંદિર, વિષ્ણુનગર -1, નવલખી રોડ મોરબી ખાતે રાખેલ છે