ટંકારામા બોર્ડના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આવકારતું ઇન્ડિયન લાયન્સ કલબ

- text


ટંકારા : ટંકારામા બોર્ડના વિદ્યાર્થીઓને ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા કુમકુમ તિલક કરી મો મીઠું કરાવીને આવકાર આપવામાં આવ્યો હતો. સાથે કલબના સભ્યોએ છાત્રોને શુભેચ્છા પણ પાઠવી હતી.

ટંકારાના ધોરણ ૧૦ વિદ્યાર્થીઓને ઇન્ડિન લાયન્સ ક્લબના સભ્યોએ કુમકુમ તિલક કરી મોંઢા મીઠાં કરાવ્યા હતા. આ તકે તમામ વિદ્યાર્થીઓને જરૂરી સલાહ સાથે શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગોપાલ કટારીયા,ગોવિંદ અશાર, ચનાભાઈ કટારીયા, રમાબેન રાઠોડ, જેન્તિભાઈ બારૈયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text