મોરબી : લાલજીભાઈ પ્રેમજીભાઈ વડગામાનું અવસાન

 

મોરબી : ગુર્જર સુથાર લાલજીભાઈ પ્રેમજીભાઈ વડગામાં ઉ.વ.74 તે સ્વ.માધવજીભાઈ, ભગવાનજીભાઇ, નાથાભાઈના ભાઈ તેમજ કિશોરભાઈ, કમલેશભાઈ, ચંદ્રિકાબેન ,નિશિતાબેન, કંચનબેન, શીતલબેનના પિતા અને સ્વ.રામજીભાઈ ગણેશભાઈ છનિયારાના જમાઈનું તા.2ના રોજ અવસાન થયું છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.4ના રોજ સોમવારે સાંજે 4 થી 6 દરમ્યાન નીતિનપાર્ક મહાબલી હનુમાનજીના મંદિર પાછળ રવાપર તેમના નિવાસસ્થાને રાખેલ છે.