મોરબી : ઠાકરશીભાઈ પરસોતમભાઈ વારેવડીયાનું નિધન

મોરબી : ઠાકરશીભાઈ પરસોતમભાઈ વારેવડીયા (દાધોરીયા વાળા) તે નાગજીભાઈ પરસોતમભાઈ વારેવડીયા,ગણપતભાઈ પરસોતમભાઈ વારેવડીયાના મોટાભાઈ તથા ઘનશ્યામભાઈ,રાજેશભાઈ( કૃપા એન્ટરપ્રાઈઝ)ના પિતાનું તા. ૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૪ને સોમવારે બપોરે ૩ થી ૬ વરીયા મંદિર સો-ઓરડી મોરબી-૨ મુકામે રાખેલ છે.