ટંકારાના લજાઈ ગામે તા. ૬એ રામામંડળ

- text


ટંકારા : ટંકારાના લજાઈ ગામે આગામી તા. ૬ ના રોજ પીઠડાઈ ગૌ સેવા મંડળીના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારા તાલુકાના લજાઈ ગામે ગૌ શાળાના લાભાર્થે આગામી તા. ૬ ને બુધવારે રાત્રે ૮:૩૦ કલાકે કુમાર શાળા ખાતે પીઠડાઈ ગૌ સેવા મંડળીનું રામામંડળ યોજાશે. આ રામામંડળ નિહાળવા માટે પધારવા આયોજક તેજાભાઈ કોટડીયા, દામજીભાઇ કોટડીયા, ચેતનકુમાર કોટડીયા, ધર્મેશકુમાર કોટડીયાએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text