મોરબી જિલ્લામા ૮૯ પોલીસ કર્મીઓની આંતરિક બદલી

- text


મોરબી : મોરબી જિલ્લાના ૮૯ પોલીસ કર્મચારીઓની આજે આંતરીક બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ આજે જિલ્લાના ૮૯ પોલીસ કર્મીઓની બદલીના ઓર્ડરો કર્યા છે. જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરીને તેને તાત્કાલિક નિયુક્તિના સ્થળે હાજર થવાનો આદેશ પણ એસપી દ્વારા આપવામાં આવ્યો છે.

કોની કોની બદલી થઇ તે જાણવા નીચેની લિંક પર ક્લિક કરો…

- text

SPM-E-MAIL-332-19

 

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text