મોરબી : જરૂરી ડોક્યુમેન્ટ સાથેનું પર્સ ખોવાયેલ છે

મોરબી : મોરબીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથેનું પર્સ ખોવાયેલ છે. આ પર્સમાં એટીએમ કાર્ડસ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ રાખેલ હતા. આ પર્સ જો કોઈને મળે તો મિલન મહેતા મો.નં. ૯૬૩૮૧ ૫૪૨૬૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en