મોરબી : મનહરભાઈ દેવશીભાઈ લાઘણોજાનું અવસાન

મોરબી : મનહરભાઈ દેવશીભાઈ લાઘણોજા (ઉ.વ.74) તે રમેશભાઈ (બટુકભાઈ), કિશોરભાઈના મોટાભાઈ તેમજ સંજયભાઈ (લાલાભાઈ) અને અજયભાઈના પિતાનું તા.11ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.15ને શુક્રવારે સાંજે 4 થી 6 દરમ્યાન વાઘપરા શેરી ન.14 ગાયત્રી મંદિર સામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.