મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા બુધવારે પેરેન્ટિંગ સેમિનાર

મોરબી : મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા આગામી તા. ૧૩ને બુધવારે પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાળાના પ્રિન્સિપાલ નગેન્દ્ર પાંડે વક્તવ્ય આપશે.

મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ દ્વારા આગામી તા. ૧૩ને બુધવારના રોજ બપોરે ૪ થી ૬ દરમિયાન શનાળા રોડ પર આવેલ મહેશ હોટેલ ખાતે પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં સ્પીકર તરીકે શાળાના પ્રિન્સિપાલ નગેન્દ્ર પાંડે વાલીઓને વિશેષ માર્ગદર્શન આપશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en