મોરબી: ભુપેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ રતનપરા નું અવસાન

ભુપેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ રતનપરા (ઉ.વ.૨૩) તે લક્ષમણભાઈના પુત્ર અને હિતેન્દ્રભાઈ,પ્રકાશભાઈના ભાઈ તેમજ જેમિશના પિતા અને જીતના કાકાનું તા.૯ને શનિવારના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.૧૧ને સોમવારે સવારે ૮ થી ૧૦ વાગ્યા દરમ્યાન ઓમ એપાર્ટમેન્ટ,રમ્ય વાટિકા સામે અવની ચોકડી મોરબી ખાતે રાખેલ છે.