ટંકારામાં પ્રજાના પ્રશ્નો હલ કરવા કોંગ્રેસનું કાયમી કાર્યાલય કાર્યરત થશે

ધારાસભ્ય હવે દર ગુરૂવારે ટંકારા મા સવારે 11 વાગ્યે હાજર રહી પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસો કરશે

ટંકારા : ટંકારા ની સમસ્યા ને સાંભળી ને તેના હલ માટે એક પણ રાજકીય પક્ષ નુ કાયમી કાર્યાલય ન હોવાનો વસવસો મતદારો ને રહ્યો છે ત્યારે કોગેસ થોડા દિવસો મા ટંકારા મા કાયમી કાર્યાલય કાર્યરત કરવા જઈ રહું છે

જેમા ટંકારા ધારાસભ્ય લલિત કગથરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ના નાના મોટા પ્રશ્ર્નો ને સાંભળી નિકાલ લાવશે. અત્યારે તો દર ગુરૂવારે નેતાજી સર્કીટ હાઉસમાં 11 થી હાજર હોય ત્યા સુધી ફરિયાદો સાંભળે છે. જેની નોધ ટંકારા ના મતદારો એ લેવી

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en