મોરબીમાં વરલીના આંકડા લેતો શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે વરલીના આંકડા લેતા એક શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે વરલીના આંકડા લઈને જુગાર રમાડતા રસીદ જુમાભાઇ ચૌહાણને એ ડિવિઝન પોલીસે રૂ. ૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text