મોરબીના આર.જે.રવિ બરાસરાનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીના રાજપર ગામે રહેતા અને નાની ઉંમરે એન્કરીગ ક્ષેત્રે મોટી નામના ધરાવતા આર.જે.રવિકુમાર બરાસરાનો આજે જન્મદિવસ છે. તેમને સારું શિક્ષણ મેળવ્યા બાદ પોતાનામાં રહેલી કલાને પિછાણી નાની ઉંમરે જ એન્કર તરીકે જબરદસ્ત નામના મેળવી છે. અનેક કાર્યક્રમોમાં એન્કરીગ કર્યા બાદ એન્કરીગને પોતાની કારકિર્દી બનાવી આમદવાદમાં જલસો રેડિયો એપ્લિકેશનમાં જોડાયા હતા અને આ રેડિયો એપ્લિકેશનમાં તેમને જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું .હાલ તેઓ પોતાના વતન મોરબીને જ કર્મભૂમિ બનાવીને ન્યુઝ એપ્લિકેશન મોરબી અપડેટ સાથે જોડાઈને તેના માધ્યમથી મોજીલા મોરબીવાસીઓને મનોરંજન પૂરું પાડવા ટુક સમયમાં મોરબી રેડિયો લઈને આવી રહ્યા છે. તા.8-2-1999ના રોજ જન્મેલા રવિ બરાસરાએ આજે 19 વર્ષ પુરા કરીને 20માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આર.જે.તરીકે ઓળખાતા રવિ બરાસરાને આજે તેમના જન્મદિનને તેમના મો.99132 44602 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

 

- text