મોરબી : રમાબેન દુલર્ભજીભાઈ કાલરીયાનું અવસાન

મોરબી : રમાબેન દુલર્ભજીભાઈ કાલરીયા તે દુલર્ભજીભાઈ કાલરીયાના ધર્મપત્નીનું તા.7ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.9 ને શનિવારે સવારે 8 થી 10 વાગ્યા દરમ્યાન તેમના નિવાસસ્થાને રોયલ પાર્ક, કુબેરનગર-3ની બાજુમાં વાવડી રોડ મોરબી ખાતે રાખેલ છે.