મોરબી : ખેલશંકરભાઇ વજેરામ દવેનું અવસાન

મોરબી: મૂળ નવા સાદુળકા હાલ મોરબી નિવાસી ખેલશંકર વજેરામ દવે (ચા. મ. કાં. મોઢ બ્રાહ્મણ) ઉં. વ.૯૭ તે પ્રવીણભાઈ, જયદેવભાઈ, પ્રફુલભાઈ, નીતિનભાઈ, દિનેશભાઇ, ભરતભાઈ તથા સ્વ. ભાવનાબેન, મધુબેન તથા નીતાબેનના પિતા તથા ટીંમ્બડી વાળા સ્વ ભવાનીશંકર પોપટલાલ દવેના જમાઈનું તા.૮ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. ૧૧/૨/૨૦૧૯ને સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે
ચા.મ.મો. બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ૧૦/૧૧ સાવસર પ્લોટ મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું ઉઠમણું સાથે રાખેલ છે.