મોરબી: તા.10 મીએ ગૃહ ઉપયોગી ચીજવસ્તુ નું રાહત દરે વિતરણ

મોરબી :મોરબીમાં નવરંગ નેચર કલબ(રાજકોટ) અને મયુર નેચર કલબ(મોરબી) દ્વારા તા.10 ને રવિવાર સમય સવારે 9 થી 1 વાગ્યે સરદાર બાગ પાસે ભાડેશિયા સાહેબના દવાખાના સામે શનાળા રોડ મોરબી ખાતે ગૃહ ઉપયોગી વસ્તુ જેમકે માટીના વાસણો,ફૂલછોડ,મધ, પૂઠાના ચકલીઘર,લીમડા સાબુ,હરડે પાવડર,લીલા નાળિયેર,લોખંડના પિંજરા, અગરબત્તીઓ વગેરે નું રાહત દરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી શહેરીજનોને આ રાહતદરે ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓનો લાભ લેવા અનુરોધ કરાયો છે અને.વધુ માહિતી માટે સંપર્ક કરો જીતુભાઈ ઠક્કર મો.9228583743 અને વી.ડી.બાલા મો.9427563898 ઉપર સંપર્ક સાધવો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en