ટંકારા :દુર્ગાબેન જેઠાલાલ દવેનું અવસાન

ટંકારા : વિરવાવ નિવાસી દુર્ગાબેન જેઠાલાલ દવે (ઉ.વ.85) તે સ્વ.જેઠાલાલ મૂળશંકર દવેના ધર્મપત્ની તથા ભાનુભાઈ મૂળશંકર દવેના નાનાભાઈના પત્ની તેમજ હસમુખરાય ,હેમશંકરભાઈ, અનંતરાય, જગદીશભાઈ, પુષ્પાબેન, મુક્તાબેનના માતા અને સાવડીના સ્વ.શિવશંકર દેવશંકર દવે, માનશંકરભાઈ, સ્વ.ચંદ્રકાન્તભાઈના બહેન તેમજ ભગવતીપ્રસાદ,મહેશભાઇ સાસુનું તા.8ના રોજ અવસાન થયું છે.સદગતનું ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા.11ને સોમવારે સાંજે 4 થી પ-30 દરમ્યાન તેમના નિવાસ સ્થાન વિરવાવ ખાતે રાખેલ છે.