મોરબીના રવાપરમાં રવિવારે ઢોલરાના રામામંડળની રમઝટ

મોરબી: મોરબીના રવાપરમાં રહેતા છગનભાઇ પોપટભાઈ દેસાઈ દ્વારા તારીખ 10ને રવિવારે રાત્રે 9:00 કલાકે રામામંડળનો કાર્યક્રમ તેમના નિવાસસ્થાને 601,શુભમ હાઈટ્સ, લક્ષ્મીનગર સોસાયટી, ગૌતમ હોલ સામે, રવાપર ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો લાભ લેવા છગનભાઇ(9974711770) દ્વારા અનુરોધ કરાયો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en