મોરબી: મુક્તાબેન પ્રાણજીવનદાસ અગ્રાવતનું અવસાન

મોરબી : મુકતાબેન પ્રાણજીવન અગ્રાવતનું તા.૫ ફેબ્રુઆરીના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૮/૨/૨૦૧૯ને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે એમના નિવાસ્થાન ભડીયાદ (તા.જી.મોરબી) મુકામે રાખેલ છે.