મોરબીમાં બે વર્ષનો માસુમ બાળકી મળી આવ્યો

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં આવેલ પરસોતમ ચોકમાંથી આજે આશરે બે વર્ષની અજાણ્યો બાળક મળી આવ્યો હતો.એ ડિવિઝન પોલીસે આ બાળકનો કબ્જો મેળવીને તેના માતાપિતાની શોધખોળ હાથ ધરી છે.ત્યારે આ બાળકના વાલીવારસનો કોઈને પતો મળે તો તેંમને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ટેલિફોન નેબર 02822 230188 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.