હળવદના રાયધ્રા ગામે જુગાર રમતા ૬ ઝડપાયા

- text


હળવદ : હળવદના રાયધ્રા ગામે જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે રૂ. ૧૧,૫૦૦ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ શખ્સો સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના રાયધ્રા ગામે જુગાર રમતા ભાવુ ટપૂભાઈ નંદેસરિયા, ભીમા રૂડાભાઈ ચડાસણીયા, દુલા હરજીભાઈ નંદેસરિયા, મનસુખ અરજણભાઈ ચડાસણીયા, દિનેશ હીરાભાઈ નંદેસરિયા અને ભરત વસુભાઈ નંદેસરિયાને પોલીસે રૂ. ૧૧,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text