મોરબી : લતાબેન છગનભાઇ કેલાનુ નિધન, ગુરૂવારે બેસણુ

- text


મોરબી : લતાબેન છગનભાઇ કેલા તે છગનભાઈ ચંદીરામભાઈ કેલા (જયહિંદ કોલ્ડ્રિંક્સવાળા)ના પત્ની, નરેશભાઈ, ભાવિનભાઈના માતુશ્રી, હરીશભાઈ, દિલીપભાઈ, પ્રવીણભાઈ, મહેશભાઈના ભાભી તથા માહેશ્વરી રેફ્રિજરેશનવાળા ભરતભાઇ હરાણી, ભાવેશભાઈ હરાણીના બહેનનું અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૭ ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક, તેમના નિવાસસ્થાન બજરંગ કૃપા,કાયાજી પ્લોટ – 4, રવાપર રોડ, મોરબીમુકામે રાખવામાં આવેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવેલ છે.

- text

- text