મોરબી : પ્રભુલાલ અંબારામભાઈ દુદકીયાનું અવસાન

મોરબી : ગુર્જર સુથાર દુદકિયા પ્રભુલાલ અંબારામ ભાઈ(ઉ.વ.92) તે સ્વ નરભેરામભાઈ, ચીમનલાલ,ધીરજલાલ, હસમુખભાઈ, કમળાબેન પ્રાગજીભાઈ વડગામાં,વિજયાબેન, ગિરધરભાઈ ધ્રાગધરીયા,ગુણવંતીબેન મનસુખભાઇ સુરેલીયાનાં પિતાનું તાં.4 નાં રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તાં 7નાં રોજ 3થી5 દરમીયાન આશ્રી સિદ્ધિ વિનાયક હોલ સત્યમ પાનવાળી શેરી મોરબી ખાતે રાખેલ છે.