મોરબી : કંચનબેન પ્રવિણભાઈ દવેનું અવસાન

મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ કંચનબેન પ્રવીણભાઈ દવે તે સ્વ.પ્રવિણચંદ્ર પ્રાણજીવનભાઈ દવેના ધર્મપત્ની તથા સાઈ સાઉન્ડ વાળા ચેતનભાઈ, કલ્પેશભાઈ, અલકાબેન, હીનાબેનના માતા તેમજ સ્વ.જટાશંકર ત્રિકમજી જોશીના પુત્રીનું તા.5 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.8ના રોજ સાંજના 4 થી 5 દરમ્યાન પરસોતમચોક, કાલિકા પ્લોટ મેઈન રોડ મોરબી ખાતે રાખેલ છે.