મોરબી તાલુકાના છેતરપીંડીના ગુનામાં દોઢ વર્ષથી નાસતો આરોપી ઝડપાયો

- text


 

 

મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકના છેતરપીંડીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને અંતે એસઓજીની ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા વજુ બેચરભાઈ ગોંડલીયા ઉ.વ.૫૬ રહે. સાવરકુંડલા વાળાને એસઓજીની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text