મોરબી :પ્રહલાદસિંહ રતનસિંહ જાડેજાનું નિધન , શનિવારે બેસણું

મોરબી : મૂળ સરવડ હાલ મોરબી નિવાસી પ્રહલાદસિંહ રતનસિંહ જાડેજા તે ભરતસિંહ, સ્વ. સનતસિંહ, સ્વ. વિજયસિંહ, ટીનુભા તથા રાજભાના પિતાનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨ને શનિવારે સાંજે ૪ થી ૬ દેશળદેવ ભગત હોલ, મહેન્દ્રડાઈવ રોડ, મોરબી ખાતે રાખેલ છે.