વાંકાનેરમાં પરણીતા ગુમ

- text


વાંકાંનેર : વાંકાનેરમાં રહેતી પરણીત અચાનક ગુમ થઈ જતા તેના પતિએ વાંકાનેર પોલિસ મથકે પોતાની પત્ની લાપતા થયાની નોંધ કરાવી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટો પોલીસમાંથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના જિનપરા શેરી નંબર 5માં રહેતી કલ્પનાબેન ભાવેશભાઈ શાહ ઉ.વ.38 નામની પરણીતા ગત તા.29ના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી.બાદમાં તે સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી.પરંતુ તેણીનો આજદિન સુધી કોઈ પતો ન લાગતા અંતે આજે તેના પતિ ભાવેશભાઈ જયતિભાઈ શાહે વાંકાનેર પોલીસમાં પોતાની પત્નીની ગુમસુદા નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

- text