મોરબી : વિક્રમસિંહ મનુભા પરમાર નું અવસાન

મોરબી મૂળ ગામ બગથળા હાલ મોરબી નિવાસી વિક્રમસિંહ મનુભા પરમાર નું તા.૩૦ ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૪ ને સોમવારે બપોરે ૪ થી ૬ ચંદ્રેશ નગર કોમ્યુનિટી હોલ નવા બસસ્ટેશન ની પાછળ મોરબી ખાતે રાખેલ છે.