મોરબી : સોની રમેશભાઈ દેવચંદભાઈ પાટડીયાનું અવસાન

મોરબી : સોની રમેશભાઈ દેવચંદભાઈ પાટડીયા (ઉ.વ.60)તે સોની દેવચંદભાઈ પ્રેમજીભાઈ પાટડીયા (વાંકાનેર) ના પુત્ર તથા મનોજભાઈ, ભવિનભાઈના પિતા અને સોની શાંતિલાલ ભાઈચંદભાઈ રિચડિયાના જમાઈનું તા.31ના રોજ અવસાન થયું છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.1 ને શુક્રવારે સાંજે 4 થી 5-30, કલાકે વાઘેશ્વરી મંદિર , દરબાર ગઢ મોરબી ખાતે રાખેલ છે.