મોરબી : રાધિકાબેન વિશાલભાઈ રાયગગલાનું અવસાન

મોરબી : નવગામ ભાટિયા રાધિકા વિશાલભાઈ રાયગગલા (ઉ.વ. 16) તે ગોપાલભાઈ, સ્વ.ખટાવભાઇ, સ્વ.જયંતીભાઈ તેમજ હસમુખભાઈ (નાની બચત એજન્ટ )ની પૌત્રી તેમજ આશિષભાઈ મેહુલભાઈ તથા હિતેશભાઈ ની ભત્રીજી, વિવેક ત્થા નીલ ની બહેન તેમજ પ્રિતેશ સુધીરભાઈ સંપટ(રાજકોટ) ની ભાણેજ નું તા.29 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનું ઉઠમણું તા.31ને ગુરુવારે સાંજે 5 કલાકે નવગામ ભાટિયા મહાજન વાડી ઝવેરી શેરી મોરબી ખાતે રાખેલ છે.