મોરબી: નિશાબેન મનીષભાઈ સેજપાલનું અવસાન

મોરબી: મનીષભાઈ સેજપાલ(ઉ.વ.૪૨) તે મોહનલાલ પ્રેમજીભાઈ સેજપાલના પુત્ર મનીષભાઈ ( ઓમ ટ્રેડસ તથા વિમલ એન્ટરપ્રાઈઝ વાળા )ના ધર્મ પત્ની તે વિમલભાઈના નાના ભાઈના ધર્મપત્ની તથા પરેશભાઈ અને નિલેશભાઈના ભાભી તથા મુકેશભાઈ પ્રાણજીવનભાઈ શિંગાળાની પુત્રીનું તા.૨૮ ને સોમવારના રોજ અવસાન થયેલ છે તેમનું ઉઠમણું તથા પીયરપક્ષ ની સાદદી તા.૧ ને શુક્રવારે સમય ૩ થી ૪:૩૦ જલારામ મંદિર, આયોધ્યાપુરી રોડ,મોરબી ખાતે રાખેલ છે.