વાંકાનેરના જેપુર ગામેથી રૂ. ૨૬ હજારનો વિદેશી દારૂ પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેરના જેપુર ગામે વાડીમાંથી પોલીસે રૂ. ૨૬ હજારનો ૮૮ બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જ્યારે આ કામનો આરોપી નાશી જતા તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના જેપુર ગામે આવેલી એક સીમમાં તાલુકા પોલીસે દરોડો પાડીને ૮૮ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૨૬,૪૦૦ પકડી પાડી હતી. જ્યારે આ કામનો આરોપી જયસુખ ગોરધનભાઇ નાશી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે આ મામલે ફરાર શખ્સ સામે ગુનો નોંધી તેને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text