ટંકારાના સરાયા ગામે પતિ દારૂ પીને માર મારતો હોવાની પત્નીની ફરિયાદ

- text


ટંકારા : ટંકારાના સરાયા ગામે પતિ દારૂ પીને માર મારતો હોવાની પત્નીએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે પતિ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના સરાયા ગામે રહેતા તસલીમબેન વિકિયાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પતિ યુનુસ મામદ વિકિયા અવારનવાર દારૂ પીને માર મારે છે. સાથે દારૂ પીવાના પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આ મામલે પોલીસે પતિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text