મોરબી : દાનાભાઈ ગણેશભાઈ સોલંકીનું અવસાન

મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી દાનાભાઈ ગણેશભાઈ સોલંકી તે મોહનભાઇ, નવનીતભાઈ, દયાબેન, રમીલાબેન, વજીબેનના પિતા અને હરેશભાઈ, પૂજબેન, વિશાલભાઈ, વસંતભાઈ, અને પ્રતિકભાઈ તથા તુલસીભાઈના દાદાનું તા.23 ના રોજ અવસાન થયું છે.