વાંકાનેરમાં વાતાવરણના પલ્ટા સાથે વરસાદી ઝાપટું

- text


વાંકાનેર : આજે સોમવારે સવારથી વાંકાનેરમાં ઠંડીનો ચમકારો ગાયબ થઈ ગયેલ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ખુશનુમા વાતાવરણનો નગરજનોને અનુભવ થયો હતો. સાંજના સમયે વાદળનું પ્રમાણ વધુ પડતું જોવા મળેલ અને ચોમાસાના વાતાવરણ જેવી ઠંડક પ્રસરી ગયેલ સાથોસાથ વાંકાનેરમાં વરસાદી ઝાપટા સાથે માવઠું પડ્યું હતું. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text