મોરબીના રંગપર ગામેથી સગીરાને શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ

- text


મોરબી : મોરબીના રંગપર ગામે રહેતી સગીરાને એક શખ્સ ભગાડી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સગીરાના પિતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી જનાર શખ્સ નિલિયા ગુલબસિંગ રહે. હાલ રંગપર વાળા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text