વાંકાનેર : મેટાડોર ચાલકે સાયકલસવાર શ્રમિકને હડફેટ લીધો

- text


વાંકાનેર : વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર નવાપરા નજીક મેટાડોર નંબર જીજે -૩૬-ટી ૬૨૪૪ નો ચાલકે સાયકલ લઈને જઈ રહેલા નવિનભાઇ લખમણભાઇ સોલંકી, ઉ.વ ૪૫ ધંધો-મજુરી રહે-આબેડકરનગર શેરી નં—૫ વાકાનેર વાળાને હડફેટ લઈ ગંભીર ઇજા પહોંચાડતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

 

- text