ટંકારા : ભરતકુમાર ચંદુલાલ કક્કડનું અવસાન

ટંકારા : નેસડા(સુરજી) નિવાસી ઠા. ભરતકુમાર ચંદુલાલ કક્કડ (ઉ.વ.61) તે કિશોરભાઈ, કૈલાશભાઈ, શોભનાબેન, પ્રફુલાબેનના ભાઈ તથા યશભાઈ, નીલમબેન, નિશાબેનના પિતા અને નોતમભાઈ દેવજીભાઈ કેશરીયા (ગોંડલ)ના જમાઈ તેમજ નિલેશભાઈ, મનીશભાઈના બનેવીનું તા.19ના રોજ અવસાન થયું છે.સદગતનું ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી તા.21ને સોમવારે સાંજે 4 થી 5 દરમ્યાન તેમના નિવાસસ્થાને નેસડા (સુરજી) ખાતે રાખેલ છે.